એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\vec E = E_0 \hat i \cos(kz) \cos(\omega t)$ દ્વારા આપવામાં આવે છે. તો અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર $\vec B$ શું હશે?

  • A
    $\vec B = \frac{E_0}{c} \hat j \sin(kz) \sin(\omega t)$
  • B
    $\vec B = \frac{E_0}{c} \hat k \sin(kz) \cos(\omega t)$
  • C
    $\vec B = \frac{E_0}{c} \hat j \cos(kz) \sin(\omega t)$
  • D
    $\vec B = \frac{E_0}{c} \hat j \sin(kz) \cos(\omega t)$

Explore More

Similar Questions

નીચે આપેલ પ્રગામી વિદ્યુતચુંબકીય તરંગ $E_x=0$,$E_y=E_0 \sin (kx + \omega t)$,$E_z=-2E_0 \sin (kx - \omega t)$ એ:

વિધાન $(A):$ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકે છે.
કારણ $(R):$ વિદ્યુતચુંબકીય તરંગોનો સ્ત્રોત પ્રવેગી ગતિમાં હોવો જોઈએ.

મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપનું મૂલ્ય કેટલું છે?

એક સમતલ વિદ્યુતચુંબકીય $(EM)$ તરંગ $x$-દિશામાં પ્રસરણ પામે છે. તેની તરંગલંબાઈ $4 \text{ mm}$ છે. જો વિદ્યુતક્ષેત્ર $y$-દિશામાં હોય અને તેનું મહત્તમ મૂલ્ય $60 \text{ Vm}^{-1}$ હોય,તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું હશે?

વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસરણમાં,પ્રસરણની દિશા અને ધ્રુવીભવનના સમતલ વચ્ચેનો ખૂણો ......$^o$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo